નવરાત્રીના 3 થી 5 તારીખ સુધીમાં 75,000 થી વધુની ખરીદી પર ડ્રો નું કુપન અપાશે જેમાં લકી વિજેતાને આઈફોન 16 આપવામાં આવશે
મોરબીના રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટમાં શુભારંભ થયેલ ‘C-Mansukhlal Jewellers” માં શુભારંભ ઉપહાર રૂપે લકી ડ્રો નું આયોજન કરાયું છે જેમાં વિજેતા ગ્રાહકને આઈફોન 16 ઇનામમાં મળશે. લકી ડ્રો માં એવા ગ્રાહકને સ્થાન મળશે જેઓએ તારીખ 3 થી 5 દરમિયાન 75,000 થી વધુની ખરીદી કરી હોય તેઓને લકી ડ્રોનું કુપન આપવામાં આવશે અને આ ડ્રો તારીખ 5-10-2024 ના જ કરી દેવામાં આવશે.. વિજેતા ગ્રાહકને આઈફોન-16 આપવામાં આવશે. વધુ માહિતી માટે Mo. 9106096660 પર સંપર્ક કરો (નીચે આપેલ એડ પર ક્લિક કરી સંપર્ક કરી શકશો) અથવા તો શોરૂમની રૂબરૂ મુલાકાત કરી જાણી શકાશે.
