વાંકાનેરથી મોરબી તરફ જતા રેલવે ટ્રેક પર રેલ્વે સ્ટેશનના યાર્ડ નજીક રેલવે લાઈન નંબર ૦૭ પાસે આજે વહેલી સવારે માલગાડી ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 40 વર્ષિય ઉંમરના પુરુષનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા (મો. ૬૩૫૨૬ ૩૫૫૨૫) દ્વારા તપાસ ચલાવી ઉપરોક્ત ફોટા વાળા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે