આજરોજ મોરબી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દીપકભાઈ અંદરપાનો જન્મદિવસ છે તેઓના જન્મદિવસની તેમના સૌ શુભેચ્છક મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.
વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દીપકભાઈ ભાજપના સક્રિય કાર્યકર્તા છે તથા લોકોમાં સારી એવી લોક ચાહના પણ ધરાવે છે, આજે તેઓનો જન્મદિવસ હોય સૌ સ્નેહીજનો દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર 9825291554 પર શુભકામના પાઠવી રહ્યા છે.