આજરોજ રાજ્યસભા સંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઈ વાંકાનેર રેલવે સ્ટેશન ની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.કેસરીદેવસિંહ ઝાલા રેલવેના કર્મચારીઓને મુસાફરોને મળીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તથા તેઓના પ્રશ્નને ઉકેલવા માટેની ખાતરી પણ આપી હતી (રિપોર્ટ: અજય કાંજિયા, વાંકાનેર)