રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશનમોબાઇલ નં. 9274688835 પર સંપર્ક કરવો
રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર રજીસ્ટર થયેલ કેસ WKR CR No. 407/2023 તારીખ- 02.04.2023 માં જપ્ત થયેલ મુદ્દા-માલ 20 MM ના જિંદલ કંપની ના લોખંડ ના 04 નંગ સળિયા (Iron Rod) જેની લંબાઈ અંદાજિત 18-20 ફૂટ અને વજન 60 Kg. નું હોય જે બાબત નો મામલો રેલ્વે કોર્ટ માં પૂર્ણ થઈ ગયેલ હોય અને રેલ્વે મેજીસ્ટ્રેટ સાહેબ દ્વારા ઉપરોક્ત મુદ્દા-માલ નો નિકાલ કરવાનો હુકમ કરેલ હોવાને કારણે તારીખ 25.09.2024 ના રોજ સવારે 10:00 કલાકે હરાજી કરવાની હોવાથી ભંગાર ના વેપારીઓ એ રેલ્વે સુરક્ષા બલ (RPF) પોસ્ટ વાંકાનેર રેલ્વે સ્ટેશન નો તારીખ 25.09.2024 ના રોજ સંપર્ક કરવો. – ઈન્સ્પેકટર/રે.સુ.બલ/વાંકાનેર