ભારતમાં આવતીકાલે સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે.આઝાદી દિવસ પૂર્વે જ તિરંગા યાત્રાથી માંડીને રાષ્ટ્રભકિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ચેન્નાઈના વીજીપી મરીન કીંગડમમાં પાણીની નીચે લહેરાતા રાષ્ટ્રધ્વજને નિહાળી રહેલા બાળકો નજરે ચડે છે.
દેશમાં આકાશથી પેટાળ સુધી લહેરાતા રાષ્ટ્રધ્વજનું દ્રશ્ય ખડુ થયુ છે.