મોરબી શહેરથી શરુ થયેલ ‘લોક જ્વાલા’ ન્યુઝ આજે સમગ્ર ગુજરાતભરમાં જાણીતું નામ બનેલું એવું લોક જ્વાલા ન્યૂઝના ઓનર અને યુવા તંત્રી મયુર બુધ્ધભટ્ટીનો આજે જન્મ દિવસ છે. વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા મયુરભાઈએ મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેઓ દ્વારા ‘The Times of Ceramic’ મેગેઝીન પણ પબ્લિશ કરવામાં આવે છે તો સાથે સાથે ડિજિટલ મીડિયામાં પણ વિશાળ વાંચક વર્ગ ધરાવતું લોક જ્વાલા ન્યુઝના પણ એડિટર ઈન ચીફ છે. મયુરભાઈને તેમના મિત્રવર્તુળ, સ્નેહીજનો દ્વારા તેમને તેમના મોં . 9601977755 પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.