મિતાણાં ગામ ટંકારા તાલુકાની દરેક બહેન આત્મનિર્ભર બને તેના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અગ્રાવત લતાબેનની મહેનતથી અને ટંકારા તાલુકા ભાજપ મંત્રી રંજનબેન મેરા ના સહયોગથી બહેનોને 50% સબસીડી સાથે સિલાઈ મશીન ટંકારા, હડબટિયારી તેમજ મિતાણામાં પહેલા રાઉન્ડના 25 મશીનનું વિતરણ કરવામાં આવ્યું.
બીજા રાઉન્ડના નામ ચાલુ થઈ ગયા છે જે લાભ લેવા માંગતા હોય તેવો એ સંપર્ક કરવો.