5-7 દિવસ પહેલા અતુલભાઈ અરવિંદભાઈ ભટ્ટી રાજકોટના માધાપર ચોકડી પાસે તેમનું અકસ્માત થયેલ હતું. જેમને કોઈ વાહન ચાલાક ઠોકર મારીને નાસી ગયેલ છે તેમની સારવાર માટે તેમને સિનર્જી હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોઈ પણ સંતાન નથી તેમને નજીક લોકોએ બનતી મદદ કરેલ છે. પણ ઓપરેશન માટેની રકમ વધારે હોવાથી આ મદદની માંગ માટે અપીલ કરાઈ છે. તેમનો જીવ બચાવવા જે કોઈપણ પ્રકારની મદદ થઇ શકે તેમ હોય તો સેવામાં સહભાગી બનવા વિનંતી કરાઈ છે . તેમને રૂબરૂ મદદ કે ઓનલાઇન મદદ કે કોઈ પણ પ્રકારે જીવ બચાવવા પોસિબલ મદદ કરવા વિનંતી કરાઈ છે. હાલ તેઓ સિનર્જી હોસ્પિટલમાં એડમિટ છે. તેમના મો. 9909783532, 9265172153 છે.