મોરબી સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન

મોરબી સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરી વાહન ચાલકો તથા ધંધાર્થીઓમાં તિરંગા વિતરણ કરી રાષ્ટ્ર એકતા તેમજ રાષ્ટ્ર પ્રેમ તરફ જનતાને પ્રેરિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

આ તકે વાંકાનેર સીટી પીઆઈ એચ.વી. ઘેલા, હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ પરમાર પ્રદીપસિંહ ઝાલા, કો. જગદીશભાઈ ગાબુ, પ્રવિણભાઈ, મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા

error: Content is protected !!
Exit mobile version