આજ રોજ કચ્છી કંસારા સ્વ. હરીશભાઈ રીપીનચંદ્ર બુધ્ધભટ્ટીના ધર્મપત્ની નયનાબેન હરીશભાઈ બુધ્ધભટ્ટી ઉ.વ. 52 આજ રોજ તા. 11-7-2024 ના રોજ અવસાન પામેલ છે તેઓ દિવ્યક્રાંતિ ન્યુઝના જામનગરના બ્યુરોચીફ મલકેશભાઈ બુધ્ધભટ્ટીના માતુશ્રીનું દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12-7-24 સાંજે 5 થી 5:30 હરસિધ્ધિ માતાના મંદિરે4 રણજીતનગર4 હરિયા સ્કૂલની બાજુમાં રાખેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઈશ્વર બુધ્ધભટ્ટી પરિવાર પર આવેલ દુઃખની ઘડીમાં વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.