મોરબી શહેરમાં કેનાલ રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ મંત્રરૂપ બ્યુટી સલૂનનો આજે ભવ્ય શુભારંભ થયો છે. આ બ્યુટી ઝોનની સાથે સાથે મેન્સ સલૂનનો પણ શુભારંભ કરાયો છે જેનું સંચાલન દિવ્યેશ સુરાણી કરી રહ્યા છે જયારે લેડીઝ સલૂનનું સંચાલન દિપાલી સુરાણી, ચેતના સુરાણી કરી રહ્યા છે. અષાઢી બીજના પાવન દિવસે આ બંને સલૂનનો ભવ્ય શુભારંભ પ્રસંગે વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી દિવ્યેશભાઈ તથા તેમની સમગ્ર ટિમને શુભકામના પાઠવી હતી. વધુમાં સલુનમાં ચાલતી ઓપનિંગ ઓફર કે અપોઈન્ટમેન્ટ માટે મો.ન. 9925137202 પર સંપર્ક સાધવા જણાવ્યું છે. (તસ્વીર અને અહેવાલ : અજય કાંજીયા)



