વાકાનેર સેન યુવા સંગઠન દ્વારા વાણંદ સમાજ ના તમામ વિદ્યાર્થીઓ માટે 10 મો વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે 160 થી વધુ વિદ્યા્થીઓએ. આ કાર્યક્ર્મ નો લાભ લીધો હતો કાર્યક્ર્મ ની શરૂઆતમાં તાજે તરમાં બનેલ યુ. પી. નાં સત્સંગ કાર્યક્ર્મ બનેલ ઘટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે અલ્પહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે સેન યુવા સંગઠન ના તમામ સભ્યો યે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્ર્મ નું સંચાલન રવિભાઈ લખતરિયાં દ્રારા કરવામાં આવ્યું હતું (તસ્વીર અને અહેવાલ: અજય કાંજીયા)