Sunday, July 14, 2024
HomeFeatureમોરબીમાં કુબેર ટોકીઝની પાછળથી પરિવારની યુવતી ગુમ

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળથી પરિવારની યુવતી ગુમ

સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા કરણભાઈ ઘનશ્યામભાઈ વિરમગામા કોળી (24) એ તેઓની બહેન નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા કોળી (19) ગુમ થયેલ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે આ અંગેની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!