Sunday, July 14, 2024
HomeFeatureમોરબી વિનામૂલ્યે સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવાના કેમ્પ નું આયોજન

મોરબી વિનામૂલ્યે સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવાના કેમ્પ નું આયોજન

પુષ્પ નક્ષત્ર માં દર વખત જેમ આં વખતે પણ તાં 7.7.24 ને રવિવાર નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા નું આયોજન નીચે નાં સ્થળે કરેલ છે તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધી નાં ને પીવડાવવા માટે પધારવા
તા 7.7.24 ને રવિવારનાં રોજ સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો રવાપર રોડની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે.આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો સેવા આપશે.
સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી
નીલકંઠ સ્કૂલ સામે
હનુમાનજી મંદિર
રવાપર રોડ મોરબી
તાં 7.7.2024 ને રવિવાર
સમય ,,૯.૦૦ થી ૧૨.00
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!