Monday, December 2, 2024
HomeBusinessમોરબી માં જોબ શોધી રહ્યા છો ?? તો પછી જોબ ની FREE...

મોરબી માં જોબ શોધી રહ્યા છો ?? તો પછી જોબ ની FREE માં સર્વિસ આપતી “QuickEmploy Placement” કંપની છે…ને…

હવે જોબ શોધવા તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. કેમ કે  હવે આવી ગઈ છે ડિજિટલ જમાના ની જોબ પ્લેસમેન્ટ કંપની એટલે “QuickEmploy Placement”  ફક્ત તમારા મોબાઈલ થી જ ઘરબેઠા તમે મોરબી ની બધીજ જોબ વેકેન્સી ની નોટિફિકેશન મેળવી શકો છો.

વધુ માહિતી માટે (ફક્ત વોટ્સએપ માં મેસેજ કરવો) : +91 8488887686

તમે જાણો જ છો તે રીતે મોરબી ઓદ્યોગિક ક્ષેત્ર માં ભારત માં પણ આગવું સ્થાન ધરાવે છે. એટલે મોરબી માં પ્રાઇવેટ જોબ ની પુષ્કળ તક છે તેમ છતાં ઉમેદવાર ને તેમની મનપસંદ જોબ શોધવા માં બહુ જ મુશ્કેલી પડે છે. તે જ રીતે કંપની ને પણ તેને અનુરૂપ સ્ટાફ શોધવા માં મુશ્કેલી પડે છે. બસ આજ સમસ્યા નું સમાધાન એટલે  “QuickEmploy Placement”

“QuickEmploy Placement” એટલે એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જેને જોબ ની જરૂર છે તેવા ઉમેદવાર તેમજ જેને સ્ટાફ ની જરૂર છે તેવી કંપની બંને ને એક બીજા થી પરિચિત કરાવે છે. તે પણ ક્યાંય ધક્કા ખાધા વગર એટલે કે તમારા મોબાઈલ દ્વારા. હવે કોઈ પણ નોકરી ઇચ્છુક પોતાની આવડત અને અનુભવના આધારે પળભરમાં નોકરી મેળવી શકે છે સામે કંપનીઓ, ઓફિસો તેમજ ઇન્ડસ્ટ્રીઝ પણ સ્ટાફ માત્ર નજીવા ખર્ચે જ સ્ટાફ મળી રહેશે.

👉 જો તમે જોબ શોધતા હોય તો નીચે આપેલ સરળ પ્રોસેશ થી ઘરબેઠા રેજીસ્ટ્રેશન કરી ને “QuickEmploy Placement” સાથે FREE માં જોડાય શકો છો. :

1) સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર +91 8488887686 પર મેસેજ કરવાનો રહેશે. જેથી તમને એક “Job Notification Form” ની લિંક પ્રાપ્ત થશે.

2) તે રેજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી ના 48 કલાક માં જ તમને QuickEmploy Placement ના વોટ્સએપ ગ્રુપ માં એડડ કરી દેવામાં આવશે.

3) મોરબી માં જ્યાં જોબ ની વેકૅન્સી આવશે તે કંપની ના નામ, એડ્રેસ, ફોન નંબર જેવી બધી માહિતી સાથે ની પોસ્ટ વોટ્સએપ ગ્રુપ આવશે. જેથી તમે સીધો તે કંપની નો સંપર્ક કરી શકો છો અને તમારી મનપસંદ જોબ મેળવી શકો છો.

👉 જો તમે તમારી કંપની માટે સ્ટાફ શોધો છો તો નીચે આપેલ સરળ પ્રોસેશ થી કંપની એ બેઠા બેઠા જ માત્ર નજીવા ખર્ચે “QuickEmploy Placement” દ્વારા સ્ટાફ શોધી શકો છો.:

1) સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર +91 8488887686 પર મેસેજ કરવાનો રહેશે. જેથી તમને એક “Staff Vacancy Form” ની લિંક પ્રાપ્ત થશે.

2) તે ફોર્મ ભર્યા પછી ના 48 કલાક માં જ તમને “QuickEmploy Placement” ની ટીમ તમને તમારી પોસ્ટ બનાવી ને વેરિફિકેશન માટે મોકલશે.

3) પછી તમારી પોસ્ટ અમારા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માં આવશે. પછી અમારી સાથે જોડાયેલા ઉમેદવાર કે જેને જોબ ની જરૂર છે તે સીધો તમારો સંપર્ક કરશે જેથી તમે તમારી અનુકૂળતા એ ઇન્ટરવ્યૂ નક્કી કરી ને તમારે અનુરૂપ સ્ટાફ પસંદ કરી શકો.

“QuickEmploy Placement” છેલ્લા 3 વર્ષ થી મોરબી જિલ્લા માં કાર્યરત છે અને હવે ગુજરાત ના બધાજ જિલ્લા માં પણ  જોબ ની સર્વિસ ચાલુ કરેલ છે. તો પછી બીજા જિલ્લા માટે પણ સંપર્ક કરી શકો છો.

આટલી સરળતા થી જોબ કે સ્ટાફ મેળવી શકાય તો પછી અત્યારે જ અમારો વોટ્સએપ દ્વારા સંપર્ક કરો : +91 8488887686 (ફક્ત વોટ્સએપ માં મેસેજ કરવો) વેબસાઈટ : https://linktr.ee/QuickEmployPlacement

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!