મોરબી એબીવીપી શાખા દ્વારા કલેક્ટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ને GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. અને GCAS પોર્ટલમાં સુધારા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.