સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદના ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે આ તહેવાર અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા અને ભાઈ ચારાનું વાતાવરણ બની રહે તેવા હેતુથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી એસ આઈ એમ.જે. ધાધલ સાથે વાંકાનેર શહેર ખાતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું (તસ્વીર: અજય કાંજીયા)