Sunday, July 21, 2024
HomeFeatureનરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ, ત્રીજીવાર બન્યા દેશના પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ, ત્રીજીવાર બન્યા દેશના પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકથી રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થશે. પીએમ મોદી સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે અનેક દેશના વડાઓ ભારત પહોંચી ગયા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અફીફ, માલદીપના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ શપથ સમારોહમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં કુલ 8000 જેટલા મહેમાનો હાજર રહી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!