મોરબીના રવાપર ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સી સામે આવેલ ‘સનરાઈઝ માર્કેટ’ માં ‘લૂક્સ એન્ડ લાઈફ બ્યુટી ઝોન’ બ્યુટી સલૂનનો ભવ્ય શુભારંભ થયેલ છે.
આ બ્યુટી ઝોનમાં ઓપનિંગ ઓફર ચાલી રહી છે જેમાં આઈબ્રો, અંડરઆર્મ્સ, વેક્સ, હેન્ડ વેક્સ, લેંગવેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, હેર સ્પા, અંડર લેગ વેક્સ, અપરલીપ્સ, ફેસિયલ, બ્લો ડ્રાયર આ બધું ફક્ત Rs.999 માં અને આ ઓફર ઓપનિંગ તારીખથી 6 મહિના સુધી જ રહેશે તેવું સલૂનના ઓનર હસ્તી પટેલ દ્વારા જણાવ્યું છે. વધુ માહિતી માટે સલૂનના નંબર : 9104849501 પર સંપર્ક કરવો.
https://www.instagram.com/reel/C7tGmUsBO7O/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==