Wednesday, February 19, 2025
HomeFeatureમોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત...

મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત કરવા જોગ

મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલરિક્ષા, સ્કૂલબસ વગેરેના વાહનોના સંચાલકોને જણાવવાનું કે, વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર છે. ત્યારે આપના વાહનોને શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં પહેલા વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમીટ, ટેક્ષ, ઇનસ્યોરન્સ, પી.યુ.સી, રોડ સેફ્ટી સહિતની વગેરે બાબતોની પૂર્તતા સુનિશ્ચિત કરવા તથા વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને ન બેસાડવા તથા તકેદારી રાખવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!