મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે તેવામાં જાહેરમાં એક હોસ્પિટલે મેડિકલ વેસ્ટ ફેંકયો હતો જેથી પાલિક ટિમ ત્યાં પહોચી હતી અને મોરબીમાં આવેલ જનની હોસ્પિટલને પાલિકા દ્વારા 5000 નો દંડ કરવામાં આવેલ છે અને હવે પછી મેડિકલ વેસ્ટનો નિયમોનુસાર નિકાલ કરવાની સુચના આપી છે.