(અજય કાંજીયા) વાંકાનેર ના રાજવી અને રાજ્ય સભા ના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા વાંકાનેર શહેર ના લોકો પાસે ઘરે ઘરે જઈને અને અલગ અલગ સ્થાનો પર જઇને સૂચનો લેવામાં આવ્ય હતા.
આ કાર્યક્રમ માં વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી નિતેશ ભાઈ પાટડિયા અને શહેર મહિલા મોરચા ના પ્રમુખ પ્રજ્ઞાબા અને મંત્રી નીલમબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
































































