મોરબી તાલુકા શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2023

મોરબીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકા શાળા- 1 મા રેન્જ મોરબી વન વિભાગના અધિકારીઓએ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડીસીએફ ડો. ચિરાગ અમીન, એસીએફ સી.જી. દાફડા, આરએફઑ જે.સી. જાડેજા, વનપાલ કે.એચ. જાંબુચા, વનરક્ષક બી.બી. બાળા, એન.એમ. દુધરેજીયા સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહા હતા