મોરબીની સ્વાદપ્રિય જનતા માટે ખુશ ખબર રાધિકા રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી SWIGGY પર પણ ઉપલબ્ધ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2023

સતત 20 વર્ષથી રાજકોટની સ્વાદપ્રેમી જનતાને કાઠિયાવાડી ભોજનનો રસથાળ પીરસ્તી હોટલ એટલે રાધિકા રેસ્ટોરન્ટ

મોરબીમાં રાધિકા રેસ્ટોરન્ટ બ્રાન્ચ ૧: સુપર માર્કેટ કોમ્પ્લેક્ષ, મહેન્દ્રનગર રોડ, રામધણ આશ્રમની સામે, મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી ખાતે શરુ કરેલ છે. મોબાઈલ નંબર 98795 55061, 98795 55062

મોરબી શહેરમાં બીજી બ્રાન્ચ રાધિકા રેસ્ટોરન્ટ,  H-૪૭, ફર્સ્ટ ફ્લોર, રીયલ પ્લાઝા, 8-A નેશનલ હાઈવે, ઓમકાર પેટ્રોલિયમ ની બાજુમાં, લાલપર(મોરબી) મોબાઈલ નંબર 98795 06432, 98795 06532 પણ કાર્યરત છે.

બંને બ્રાન્ચમાં ઋતુ પ્રમાણે બપોરે 7 શાક અને સાંજે 6 શાક મળે છે જ્યા તમને વાનગીઓ મળશે જેવી કે

રજવાડી ઊંધીયું, સેવ ટમેટા, રજવાડી ઢોકડી, રીંગણાનો ઓળો, રસાવાળા બટેકા જેવી ઘણી બધી વેરાયટી.

ચણા મસાલા, પચરત્ન કઠોડ, અડદની દાળ, દાલફ્રાઈ, મગફ્રાઈ, રસાવાળા મગ, દેશી ચણા, ચોળી.

સ્પે. સ્વામીની ડબલ પડવાળી રોટલી, સ્પે. પરોઠા, સ્પે.બાજરાના રોટલા, સ્પે.શીખંડ, ગુલાબ જાંબુ, મટકી દહીં, સ્પે. ઘોરવું. સહિતનો સાત્વિક આહાર મળે છે. આ રેસ્ટ્રોરન્ટ swiggy પર પણ ઉપલબ્ધ થઇ ચુકી છે તેમાંથી પણ ઓર્ડર કરી શકાશે. જેની લિંક નીચે આપેલ છે.

https://www.swiggy.com/restaurants/radhika-restaurant-mahendranagar-road-morbi-town-morbi-669326