(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2023
(યોગેશ બુધ્ધભટ્ટી દ્વારા) રાજકોટમાં 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરેલ હતું. આ યાત્રા રાજકોટ કિશન પરા ચોકથી રામનાથ પરા ગરુડની ગરબી ચોક સુધી નિકળી હતી. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં દેશભક્ત નાગરિકો જોડાયા હતા.