રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. જે.વી. ધોળાની નિમણૂંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2022


(હિતેન સોની દ્વારા) ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.વી. ધોળા સાહેબ એ ડીસીબીનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ સમગ્ર ક્રાઈમ બ્રાન્ચને કરી દોડતી દીધી હતી
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે ચાર્જ સંભાળતાની સાથેજ પી.આઈ જે.વી.ધોળા સાહેબ પહેલા જ દિવસે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. પી.આઇ. ધોળા સાહેબ ખુદ રાઉન્ડમાં નીકળી વાહન ચેકિંગ અને બુટલેગરો તેમજ નામચીન ગુનેગારોની તપાસ કરી હતી. શહેરમાં ગુનેગારો અને ગુનાખોરી ઉપર કાબુ મેળવવા પી.આઈ. જે.વી. ધોળા સાહેબએ અસરકારક કામગીરી કરી લોકોમાં પોલીસ પ્રત્યેની છાપ સુધરે અને પોલીસ વિભાગ પર લોકોનો વિશ્વાસ કાયમ રહે અને દરેકને ન્યાય મળે તેવા પ્રયત્નો શરુ કરી દીધા છે. દિવ્યક્રાંતિના પત્રકાર હિતેન સોની અને વૈભવભાઈ દ્વારા પી.આઈ. જે.વી. વાળા શુભેચ્છા મુકાલાત લીધી હતી અને નિમણુંક બાદલ તેઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.