માધાપર ભાજપ કાર્યકરો દ્વારા માઈક્રો ડોનેશન મહા અભિયાન કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

(લલિત નિમાવત દ્વારા) તા 14/2/22 ના રોજ માધાપર શક્તિ કેન્દ્ર સીટ પર ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમા, યશસ્વી જિલ્લા અદયક્ષ રમેશભાઈ મૂંગરા ના માર્ગદર્શન થી પેઈજ સમિતિ, નમો એપ, સરલ ફોર્મ તથા માઈક્રો ડોનેશન મહા અભિયાન કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં એમ.ડી.મકવાણા મહામંત્રી જામનગર જિલ્લા ભાજપ અનુ.જાતિ, અરવિંદભાઈ રાઠોડ મહામંત્રી જોડીયા તાલુકા, નરેન્દ્રભાઈ પરમાર સંયોજક શક્તિ કેન્દ્ર, હસમુખભાઈ રાઠોડ APMC ચેરમેન, ભરતભાઈ રાવલ માધાપર શીટ પ્રભારી, કિશોરભાઈ વાઘેલા પૂર્વ સરપંચ, ગોરધનભાઈ વાઘેલા પૂર્વ સરપંચ,અમરશીભાઈ ચૌહાણ પેઈઝ પ્રમુખ, ચંદુભાઈ જાવિયા પેઈઝ પ્રમુખ, નિલેશગિરી ભીમગર પેઈઝ પ્રમુખ, સંદીપભાઈ ચોરલીયા પેઈઝ પ્રમુખ તેમજ શક્તિ કેન્દ્ર સીટ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.