વાંકાનેરના માટેલ ગામે ખોડિયાર જયંતીની ઉત્સાહભેર ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2022

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ જગ પ્રસિધ્ધ આઈશ્રી ખોડીયાર માતાજીના જ્યાં સાક્ષાત બેસણા છે તેવું ધામમાં ગઇકાલે શ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્ય દિનની ધર્મ-ભકિત સાથે ભાવિકોના સંગાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત રણછોડદાસજી દુધરેજીયાના માર્ગદર્શન અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને માતાજીના મંદિરમાં માંની જન્મજયંતી ઉજવાય હતી. નિજ મંદિરને રંગબેરંગી ફુલોથી