ગુજરાતમાં ત્રણ દિવસ કહેર મચાવશે વરસાદ, દરિયો તોફાની બનશે, આગામી સમયમાં કેવી કૃદરતી આફતો આવશે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2022

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં 21 અને 22 તારીખે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ગુરુવાર સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભરશિયાળે જિલ્લામાં આકાશમાં વાદળો છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં આજથી આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે માહિતી મળી રહી છે કે ઉત્તર ગુજરાતમાં માવઠું કહેર મચાવશે. માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમરેલીમાં પણ અરબી સમુદ્રમાં પ્રતિ કલાકે 40 થી 60 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. 23 તારીખ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ સહિતના દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં 21 અને 22 તારીખે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ગુરુવાર સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભરશિયાળે જિલ્લામાં આકાશમાં વાદળો છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 21-22 જાન્યુઆરીના રોજ હળવા વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ ભારત પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે જેના કારણે ગુજરાતમાં ‘વિન્ટર ડિસ્ટર્બન્સ’ સર્જાશે. તા. 21ના રોજ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકશે.

ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની, ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે રાજ્ય સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠંડીએ કહેર મચાવ્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં પર માવઠાનો ખૌફ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 20 અને 21 જાન્યુઆરીએ હવામાનમા પલટા સાથે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર ઘટયું છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.