હવે આવે છે ત્રણ સ્ક્રીનવાળો ફોન !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2022

પુસ્તકની જેમ ખોલી શકાય અને બાજુ બાજુના બે સ્ક્રીન પર એક સાથે કામ કરી શકાય તેવા ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમી પણ મક્કમ ગતિએ પોપ્યુલર થઈ રહ્યા છે, ત્યારે તમને જાણીને કદાચ નવાઈ લાગશે ફોલ્ડેબલ ફોનમાં હજી એક ત્રીજો સ્ક્રીન પણ ઉમેરાશે! આમ તો આવા ત્રણ સ્ક્રીનવાળા ફોન એક કન્સેપ્ટ તરીકે લાંબા સમયથી ચર્ચામાં છે. ફોલ્ડેબલ ફોનની કેટેગરીમાં આગળ રહેલી સેમસંગ કંપની ત્રણ સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. હમણાં કંપનીએ આ માટે પેટન્ટ ફાઇલ કરી હોવાના સમાચાર છે. કંપનીના હાલના બે સ્ક્રીનવાળા ફોલ્ડેબલ ફોન ‘ઝેડ ફોલ્ડ’ અને ‘ઝેડ ફ્લિક’ નામે વેચાઈ રહ્યા છે. ત્રણ સ્ક્રીનવાળા ફોન વાસ્તવમાં ‘ઝેડ’ જેવો આકાર ધરાવતા હશે અને ત્રણેય સ્ક્રીન ખોલીને બિલકુલ ફ્લેટ, મોટો સપાટ સ્ક્રીન મેળવી શકાશે. સેમસંગ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને વનપ્લસ કંપની પણ આ જ પ્રકારના ટ્રાઇલ-ફોલ્ડ ફોન પર કામ કરી રહી છે. અલબત્ત આવા ફોન ક્યારે વાસ્તવિકતા બનશે અને ખરેખર ક્યારે માર્કેટમાં આવશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.