ખોડલધામ પાટોત્સવમાં વર્ચ્યુઅલ મહાઆરતીનો વર્લ્ડ રેકોર્ડ બનશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2022

વિશ્વભરના લેઉવા પટેલ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બની ચુકેલા વિખ્યાત ખોડલધામનો પાટોત્સવ આવતીકાલે વર્ચ્યુઅલ રીતે યોજાવાનો છે છતાં લોકો રૂબરૂ હાજર હોય તેવો અહેસાસ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ધાર્મિક પરંપરા મુજબ તમામ કાર્યક્રમ યોજાશે. આજે સવારે ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલા ખોડલધામના ટ્રસ્ટીઓ રમેશભાઇ ટીલાળા, હર્ષદભાઇ માલાણી વગેરેએ વાતચીતમાં જણાવ્યું હતું કે પાટોત્સવ ફિઝીકલી રીતે યોજાયો હોત તો 30 લાખ લોકો ઉમટવાનો અંદાજ હતો પરંતુ હવે ઓનલાઇન થયો હોવાથી આ સંખ્યા અનેકગણી વધુ થવાનું અનુમાન છે.

માત્ર ગુજરાત જ નહીં દેશભરના અનેક વિદેશોમાં વસતા પાટીદારો પણ ઓનલાઇન સામેલ થશે. એટલું જ નહીં મહાઆરતી વખતે એલઇડી સ્ક્રીન પર બેઠેલા કે ટીવીની સ્ક્રીન પરથી કાર્યક્રમમાં સામેલ થનારા લાખો લોકો પોતપોતાના સ્થળોએ જ મહાઆરતી કરશે અને વર્ચ્યુઅલ મહાઆરતીનો વર્લ્ડરેકર્ડ સર્જવાનું સ્પષ્ટ છે. તેઓએ કહ્યું કે 108ને બદલે એક જ યજ્ઞ યોજાવાનો છે છતાં તમામ તૈયારીઓ અને 108 અગ્નિકુંડનું નિર્માણ થઇ ગયું હોવાથી તમામ અગ્નિકુંડ પ્રગટાવાશે. જોકે એક જ યજ્ઞ કુંડમાં યજ્ઞ વિધિ યોજવામાં આવશે.
પાટોત્સવ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યો હોવા છતાં આવતીકાલે આખો દિવસ ખોડલધામ મંદિર દર્શન માટે ખુલ્લુ જ રાખવામાં આવશે. માત્ર ધ્વજારોહણ અને મહાઆરતીના કાર્યક્રમ વખતે ભાવિકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તે સિવાય આખો દિવસ મંદિરમાં દર્શન થઇ શકશે. મુખ્ય કાર્યક્રમ વખતે મેદની એકત્રીત ન થાય તે માટે આ કાર્યક્રમ વર્ચ્યુઅલ કરવામાં આવ્યો હોવાની ચોખવટ કરતા ટ્રસ્ટીઓએ એમ જણાવ્યું હતું કે મંદિર ખુલ્લા રહેશે પરંતુ સંકુલ કે મેદાનમાં લોકોને એકઠા થવા દેવામાં નહીં આવે. માતાજીના દર્શન કરીને ભાવિકોએ ખોડલધામથી નીકળી જવું પડશે.

ખોડલધામ પાટોત્સવનો મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ
ધાર્મિક સ્થળોની યાદીમાં સામેલ થઇ ગયેલા ખોડલધામ મંદિર ખાતે આવતીકાલે પાટોત્સવ યોજાવાનો છે. સમગ્ર કાર્યક્રમ અંદાજીત 4 કલાક સુધી ચાલશે. સવારે 6 વાગ્યે યજ્ઞ વિધિ શરૂ થશે. 6 થી 9 વાગ્યા સુધી યજ્ઞ વિધિ ચાલશે. 9 વાગ્યાથી અન્ય કાર્યક્રમો શરૂ થશે. સૌપ્રથમ 9 વાગ્યે ખોડલધામ પરની ડોકયુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવશે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કુદરતી આફતોમાં કરાયેલી સહાયથી માંડીને વિવિધ પ્રવૃતિઓની ઝાંખી દર્શાવવામાં આવશે. 9.15 વાગ્યે ખોડલધામના તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારબાદ મહાઆરતી યોજવામાં આવશે. મહાઆરતી પૂર્ણ થયા બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સમાજને સંબોધન કરશે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.