ડ્રાઈવીંગ સમયે હેન્ડ ફ્રીના ઉપયોગ પર કોઈ દંડ થઈ શકે નહિં: નીતિન ગડકરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2022

ખુદ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીએ મહત્વની સ્પષ્ટતા કરી: હેન્ડ હોલ્ડ એટલે કે હાથમાં મોબાઈલ કે તેવુ ઈન્સ્ટ્રુમેન્ટ હોય અને ડ્રાઈવીંગ સમયે વાતચીત ચાલુ હોય તો જ દંડ થઈ શકશે: સંસદમાં માહિતી

પોલીસને કાર સહીતના વાહનો ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ છે અને આ માટે દંડ પણ થઈ શકે છે. હેન્ડ ફ્રી મારફત કાર કે અન્ય ડ્રાઈવીંગ કરતી સમયે વાતચીત કરતા હો તો પોલીસ તમારો દંડ કરી શકતી નથી અથવા મેમો ફાડી શકતી નથી.

કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ સંસદના શિયાળુ સત્ર દરમ્યાન એક પ્રશ્નના જવાબ સમયે આ સ્પષ્ટતા કરી હતી કે ડ્રાઈવીંગ સમયે હેન્ડ ફ્રી કોમ્યુનિકેશન એ કોઈ અપરાધ નથી અને તેનો દંડ કરી શકાય નહિં. ફકત મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટથી તમે સીધી વાત કરતા હો તો ટ્રાફીક કે અન્ય કોઈપણ પોલીસ તમારૂ ચલણ ફાડી શકે છે.

કેન્દ્રીય મંત્રીની આ સ્પષ્ટતાથી જેઓ હેન્ડ ફ્રીનો ઉપયોગ કરે છે તેને મોટી રાહત થઈ જશે. અત્યાર સુધી હેન્ડ ફ્રી કોમ્યુનિકેશનમાં પણ પોલીસ જે તે વ્યકિતને રોકતી હતી અને મોબાઈલ પર વાત કરે છે તેમ ગણીને દંડ પણ કરતી હતી પરંતુ હવે આવો દંડ થઈ શકશે નહિં.

ગડકરીએ કહ્યું કે, મોટર વ્હીકલ એકટની કલમ 184 (જી) અનુસાર મોટર વાહનોમાં હેન્ડ ફ્રી કોમ્યુનિકેશન ફીચરનો ઉપયોગ કરવા માટે દંડની કોઈ જોગવાઈ જ નથી. ફકત હેન્ડ હોલ્ડ એટલે કે હાથમાં પકડીને તમે મોબાઈલ પર વાતચીત કરતા હો તો દંડ થઈ શકે છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે હેલ્મેટ નહિં પહેરનારને રૂા.1000 નો દંડ થઈ શકે છે અને કાયદામાં ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.