મોરબીમાં નાગરિક બેંક સાથે 1.93 કરોડની ઠગાઈ કરનારા ભેજાબાજ કર્મચારીની ધરપકડ

ભેજાબાજે 59 ખાતાધારકની પાકતી રકમની ઉચાપત કરી નાણા અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા : પોલીસ તપાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-01-2022

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કરીને ઓગસ્ટ 2021માં બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેંકના ઓડિટ વિભગા દ્વારા કુલ કેટલા રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે તેની વિગતો મેળવવામાં આવી રહી હતી ત્યાર બાદ હાલમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.239 ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.46) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ઠગાઇ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે

જેમાં બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરે જણાવ્યુ હતું કે, વર્ષ 2017 થી તા.19/7/2021 સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા

આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને 59 ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ 1,92,99,064 ની નાણાંકીય ઉચાપત કરી લેવામાં આવી હતી અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને ઓળવી જઈ આરોપી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ આરોપીઓએ બેન્ક સાથે ઠગાઇ અને વિશ્વાસધાત કરેલ છે જેથી પોલીસે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરની ફરિયાદ લઈને આરોપીની સામે આઇ.પી.સી.કલમ-409, 406, 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને બેન્કના સ્ટાફના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલમાં પોલીસે આ ગુનામાં મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ (28) રહે. વાવડીરોડ કારીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.