(યોગેશ બુધ્ધભટ્ટી દ્વારા) રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામના યુવા મહેશભાઈ અરજણભાઈ ઝાપડાએ કાંગશીયાળી ગ્રામપંચાયતમાં સરપંચ પદની ઉમેદવારી નોંધાવતા ગ્રામજનો દ્વારા તેમને મોટી સંખ્યામાં લોક પ્રતિસાદ મળી રહ્યો છે
રાજપથ, રાજપથ સિયેસ્ટા, ગોલ્ડન સીટી, સિલ્વર સીટી, વ્રજ, એથલાન્ટિક આસ્થા ગ્રીન સીટી, કાલ્પવન જેવી સોસાયટીના લોકો તેમજ વેપારી એસોસિએશન તથા મિત્ર મંડળ વિશાળ સંખ્યામાં જોડાયેલ છે. ત્યારે મહેશભાઈ અરજનભાઇ ઝાપડાનો એક જ સુર છે. સૌનો સાથ કાંગશીયાળી ગામનો વિકાસ.