રાજકોટ શિવસેના પ્રમુખ દ્વારા અયોગ્ય સ્પીડ બ્રેકરો અંગે આવેદન અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-12-2021

(યોગેશ બુધ્ધભટ્ટી,રાજકોટ) ઉબળ ખબડીયા ગામ રાજકોટમાં ધારાધોરણ વગરના અને આધંળા સ્પીડબેકર અંગે શિવસેના રાજકોટના જયપાલસિંહ જાડેજા ,ચંદુભાઇપાટડીયા ,સંજય ટાંક,નિલેશ ચૌહાણ,પ્રકાશ જંજવાડિયા ,કિશન સિદ્ધપુરા સહિત ના હોદેદારો એ કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ ને આવેદન આપી ને રજુઆત કરી હતી રિપોર્ટ : રૂપેશ સોલંકી રાજકોટ