મોરબી: ‘પટેલ ઓપ્ટિકલ’નો ભવ્ય શુભારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

(પ્રમોશનલ) મોરબી શહેરના ધુનડા રોડ પર આવેલ ગોલ્ડન માર્કેટમાં આજે Patel Opticals નો ભવ્ય શુભારંભ થયેલ છે. આ શો-રૂમના ઓનર પ્રજેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ મોરબીની જનતાની સેવામાં Patel Opticals નો પ્રારંભ કરેલ છે જ્યાં નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના તમામ એજના લોકોના નંબરવાળા ચશ્માં બનાવી શકશે.

સાથે આધુનિક જમાના પ્રમાણેની ફેશનપ્રિય જનરેશન માટે લેટેસ્ટ ફેશનના ચશ્માં પણ હાજર સ્ટોકમાં મળશે, શો-રૂમમાં પ્રખ્યાત ઓપ્ટિક બ્રાન્ડ્સના તમામ ચશ્માં ઉપલબ્ધ છે. સૌ મોરબીવાસીઓને એકવાર શૉ-રૂમ અવશ્ય પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજેશભાઈના આ નવા સાહસ બદલ તેમના સૌ શુભેચ્છક મિત્રો દ્વારા પ્રજેશભાઈ તેમના મોં.નં. 9726401664 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.