વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે 31મીએ ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-10-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન ફ્રિ મેડિકલ કેમ્પનું તા. 31-10-2021 ના રોજ આયોજન કરવામમાં આવ્યું છે જેમાં નીચે મુજબની સેવાઓ આપવામાં આવશે, જેથી દરેક જરૂરિયાતમંદ લાભાર્થીઓએ આ વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.