વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-10-2021

(અજય કાંજીયા) મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. 29/10/2021 ને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યે તેમના નિવાસ સ્થાન ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.