ભારતીય પૂવૅ ક્રિકેટર કરસન ઘાવરી મોરબીની મુલાકાતે : ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-10-2021

ભારતીય પૂવૅ ક્રિકેટર કરસન ઘાવરી મોરબીની મુલાકાતે આવેલ હતા ઉલેખનિય છે કે મોરબી જિલ્લાના ક્રિકેટ ચીફ કોચ નિશાંત જાની જેઓ છેલ્લા બે વર્ષ થયા તેમના સંપર્કમાં હોય અને તેમના આમંત્રણને માન આપી આજે બે દિવસ માટે મોરબીના ક્રિકેટ ડેવલોપમેન્ટની મુલાકાતે પધારેલ હતા
આ સાથે તેઓએ મોરબી ક્રિકેટના ડેવલોપમેન્ટ માટે પોતે એડવાઈઝર તરીકેનું પદ સ્વીકારતા મોર વાસી તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી . રિપોર્ટ: મયુર બુધ્ધભટ્ટી