મોરબી: ‘BLACK FOX’ રેડીમેઈડ ગારમેન્ટ શો-રૂમનો મંગલ પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-10-2021

(Promotional) મોરબી શહેરના શનાળા રોડ પર સ્ટાર આર્કેટમાં શોપ નં G-5, શોપિંગ સેન્ટરમાં ‘BLACK FOX’ બ્રાન્ડ શૉરૂમનો ભવ્ય શુભારંભ થયેલ છે. આ શો-રૂમના મોહિતભાઈ અને પ્રશાંતભાઈ દ્વારા જણાવાયું હતું કે ‘BLACK FOX’ શૉ-રૂમનો તેઓએ પ્રથમ નોરતે મંગલ પ્રારંભ કરેલ છે તેઓના શો-રૂમમાં તા. 9 થી 15 સુધી ભવ્ય એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. જેમાં લેડીસવેર આઇટમમાં ટોપ, ટીશર્ટ, જોગર્સ, જીન્સ, પ્યોર લેધર પર્સ મળશે, જયારે જેન્ટ્સ માટે શર્ટ, ટીશર્ટ, બ્રાન્ડેડ જીન્સ, પ્યોર લેધર જેકેટ, વોલેટ, ટ્રેક પેન્ટ સહિતનો ફ્રેશ લેટેસ્ટ ફેશનનો સ્ટોક ઉપલબ્ધ છે આ એકિઝબિશનનો સમય સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 સુધીનો રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે શૉરૂમના સંચાલક મોહિતભાઈ-9773094040, પ્રશાંતભાઈ-6351586829 પર સંપર્ક કરી શકો છો.