વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા એક વ્યક્તિનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

(અજય કાંજીયા દ્વારા) આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે કાનપર રોડ પર આવેલી વાડીએ ગઈકાલે રાતના સમયે ઈલેક્ટ્રીક પાણીની મોટર ચાલુ કરવા જતા ભેજના કારણે ઈલેક્ટ્રીક શોટ લાગતા હુસેનભાઇ મમદભાઈ (ઉંમર વર્ષ 56)નું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો