વાંકાનેર: ભાટિયા સોસાયટી પ્રા.શાળા. કેન્દ્રમાં મહા વેક્સનીએશન અભિયાન, વેક્સીન લગાવવા અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

(અજય  કાંજીયા દ્વારા) 21 જૂનથી જ્યારેથી 18 પ્લસ તમામ માટે વેક્સિનેશન ફ્રી કરી દેવામાં આવ્યું છે ઉપરાંત સ્થળ પર જ રજી. ની સુવિધા કરી દેવાથી લોકો મોટી સંખ્યામાં વેક્સિનેશન કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. આજે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી માત્રના એક હજાર ઉપર લોકોએ વેક્સીનેશન કરાવી લીધું હતું. વેક્સિનેશન સેન્ટર દ્વારા હજુ પણ બાકી રહેલા લોકોએ વેક્સિનેશન જલ્દી કરાવી લેવા વિનંતી કરાઈ છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો