ઉષાબા ફતેસિંહ જાડેજાનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

(લલિત નિમાવત દ્વારા) જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભીમકટા ગામના રહેવાસી સ્વ. ઉષાબા ફતેસિંહ જાડેજાનું તા. 18-6-21 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના, સદ્દગતનું બેસણું તા. 24-6-21 ગુરુવારે, તેમના નિવાસ સ્થાન ભીમકટા ખાતે રાખેલ છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો