જિલ્લા ભાજપ દ્વારા P.H.C. સેન્ટર ના ઇન્ચાર્જ કિશોરભાઈ એચ.મઢવી એ હાજર રહી યુવાનો ને વેકસીન લેવા પ્રોસ્તાહિત કર્યા
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021
(લલિત નિમાવત દ્વારા) આજ રોજ જોડિયા તાલુકાના બાલંભા P.H.C.સેન્ટર ખાતે સરકારશ્રી દ્વારા 18 થી 45 વર્ષ ના યુવાનોને ” વેકસીન ” આપવામાં આવીરહી હોય આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ દ્વારા P.H.C. સેન્ટર ના ઇન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવી હોય તેવા કિશોરભાઈ એચ.મઢવી એ હાજર રહી યુવાનો ને વેકસીન લેવા પ્રોસ્તાહિત કર્યા હતા એમની સાથે બાલંભા ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન હાતીમભાઈ ત્રિવેદી પણ આ કાર્ય માં હાજર રહ્યા હતા અને બાલંભા P.H.C. સેન્ટરના અધિકારી ઓ હાજર હતા એવા જે.એન.મકવાણા સાહેબ (M.O) અને અલ્તાફભાઈ (T.H.O.) અને નંદનીબેન ભટ્ટ (F.H.W.) ,અજયભાઈ વ્યાસ (ડેટા ઓપરેટર), રાજેશભાઈ પીઠમલ (M.P.H.S.) અને મેઘપર સબ સેન્ટર માં ફરજ બજાવતા હરજીભાઈ રાતળિયા (M.P.W.) , કોમલબેન ગોહિલ (F.H.W.) , અને આશાબેનું દેવયાનીબેન અને ભવિષાબેન આ તમામ કર્મચારી ઓની પ્રસન્સનીય કામગીરી બદલ કિશોરભાઈ મઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો