ટંકારા: મામલતદર અને પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે શહેરમાં કોવિડ ફ્લૅગ માર્ચ યોજી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા ફોજદાર બિ. ડી. પરમાર સહિતના પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને કોરોના કેસ ધટયા બાદ નગરજનો અને વેપારી વાયરસ ને હલકામા ન લે અને શોસ્યલ ડિસ્ટનસિંગ ઉપરાંત માસ્ક સહિતના જીલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્રનુ પાલન કરેના હેતુથી સાંજે દેરીનાકા રોડ ઉપરથી ચોક મેઈન બજારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી

આ તકે મામલતદાર દ્વારા વેપારી સાથે સાવધાની રાખવાની સુચના આપી હતી જ્યારે પોલીસે માસ્ક વગરનાને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા જણાવ્યું હતું. (તસવીર-અજય કાંજીયા)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો