જામનગર: રંગમતી કોલોની હાપામાં યોજાયો 18+ વૅક્સિન કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગર શહેરના હાપા પાસે આવેલ રંગમતી સરકારી આવાસ યોજના સોસાયટીમાં 18+ લોકો માટે વેક્સિનેશન યોજાયું હતું જેમાં જેટલા યુવાનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હતું તેવા તમામ યુવાનોને રસી મુકવામાં આવી હતી. અન્ય લોકો માટે સ્થળ પર જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આપવાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યમાં 18+ એજ ગૃપનુ લોકોએ વેક્સિન મુકાવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો