વાંકાનેર : વાણંદ સમાજના સંત શિરોમણીશ્રી સેન મહારાજની જન્મજયંતિ ઉજવાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તા.7-6 સોમવાર વૈશાખ વદ બારસ ના રોજ વાણંદ સમાજ ના સંત શિરોમણી શ્રી સેન મહારાજ ની ૭૨૦ ની જન્મ જયંતી ની વાણંદ સમાજ ના મંદિરે વાંકાનેર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી બાદ કોરોના ની મહામારી મૃત્યુ પામેલા વાણંદ સમાજ ના લોકો તેમજ તમામ મૃતકો ની આત્માને શ્રદ્ધાંજલિ આપવા આવેલ તેમજ સેન મહારાજ ને પ્રાર્થના કરેલ કે આ  કોરોના મહામારી અમારા દેશ ની રક્ષા કરજો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સેન યુવા સંગઠન ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો