(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021
(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર, આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગઢિયા ડુંગર માં બિરાજમાન ગાત્રાળ માં, ને શ્રી ગઢિયા હનુમાન દાદા ના સાનિધ્ય માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.જેમા પ્રજ્ઞેશ ભાઈ પટેલ અને શૈલેષભાઈ ઠક્કર ,મનોહર સિંહ (ટીનુભા) ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગઢિયા હનુમાન મિત્ર મંડળ ના સભ્યો રવિ લખતરિયા,દિપક સિંહ, મુગટ ભાઈ કુબાવત, ધીરુભાઈ સાંભળ, વિપુલ લખતરિયા, સંજય લખતરિયા, વિજય લખતરિયા, તેમજ અન્ય સભ્યો યે ભારે જહેમત ઉઠાવી હતી
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો