વાંકાનેર: લિંબાળા-રસિકગઢ પટામાં દે ધનાધન, વરસાદનું ઝાપટું પડ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર આજે સાંજના પાંચ સવા પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના લીંબાળા-રસિકગઢની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું

આજે સાંજના વાંકાનેરમાં વરસાદ ગાજ તો હતો ત્યારે મળેલી માહિતી મુજબ સાંજના પાંચ વાગ્યાની આસપાસ લિંબાળા રસીક્ગઢ ની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો